#પાગલ
💕એ દિલ,જરાક સમજ ને......💕
✍️"પાગલ" બનવું જરૂરી છે.........
✍️મસ્ત બનીને જીવવા માટે.......
✍️મસ્તી મજાક કરવા માટે......
✍️સ્વસ્થ બનીને રહેવા માટે........
✍️સપના બધા પુરા કરવા માટે.....
💕થોડુંક "પાગલ" બનવું જરૂરી છે.......💕
FROM
SHILU PARMAR
ખરેખર દિલથી.....દિલની વાતો......