કોઈ પામીને પાગલ થાય છે ,
તો કોઈ ખોઈને પાગલ થાય છે ,
મળવું અને મેળવવું ઈશ્વરના હાથમાં છે ,
મળે તો જિંદગી બની જાય ,
ના મળે તો પાગલ બની જાય.
#પાગલ

Gujarati Blog by Kishan Bhatti : 111434171

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now