જિંદગીના વ્યાકરણ માં ભૂલ છે,
જોડણી તુ જિંદગી ની જોડને.
ખાળવી પડશે ફરી આ રાહને,
ચાલતા ના ચાલશે તું દોડને.

Gujarati Poem by Riwera : 111434160

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now