અવાજોની દિશા બદલાઈ ગઈ ને,
હવાઓ જાણે શું સુંધ્યા કરે છે.
પ્રસંગો ઊંઘમાં ડૂબી ગયા ને,
સ્મૃતિ ખખડ્યા કરે છે.

Gujarati Poem by Riwera : 111434134

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now