Gujarati Quote in Poem by Sarika

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હારી ગઈ છું,

જીવન માં પાછી ન પાડનાર વ્યક્તિ,
આજ પોતાના દિલ પાસે હારી ગઈ છે,,,,

આત્મનિર્ભર,આત્મસન્માન સાથે જીવનાર,
વ્યક્તિ આજે પોતા થી હારી ગઈ છે,,,,

નથી હિંમત હવે જીતવાની કે,
ઘા જીરવની આજે પોતાના પ્રેમ થી હારી ગઈ છે,,,,

દિલ આપ્યું છે એટલે લાચાર છે,
પણ ખોવનાં ડર થી હારી ગઈ છે,,,

અઢળક પ્રેમ તે આપ્યો, વિશ્વાસ આપાવ્યો,
પણ દિલ માં રોપાયા એક શંકા ના બીજ થી હારી ગઈ છું,,

દિલ માં પ્રેમ છે અને એ રહેશે,
પણ હિંમત હારી ગઈ છું,,,

સારીકા💕

Gujarati Poem by Sarika : 111433935
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now