#પાગલ

પાગલ થયો હું પ્રેમ ને પામવા,
ભટક્યો પાગલ દર દર હું
પ્રેમ ને પામવા,
પામ્યો ના પ્રેમ મંદિર મસ્જિદ ચર્ચ માં,
પામ્યો પાગલ જેવો પ્રેમ
મારા જ ઘર માં.

Gujarati Shayri by Hiten Kotecha : 111433917

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now