Gujarati Quote in Poem by Anil Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માણસ પૈસા પાછળ પાગલ થાય છે.
માણસ પ્રેમ મહીં પણ પાગલ થાય છે.
પાગલપણું દરેક માનવ મહી હોય છે,
વાંચવા લખવા પર કોઈ પાગલ થાય છે.
સોરાષ્ટ ની ધરતીની કરુણતા કેવી છે,
ગુટકા અને ફાકી પાછળ પાગલ થાય છે.
લોક ડાઉન માં સારી તક સુધરવાની પણ,
બગડેલા તો આદત પાછળ પાગલ થાય છે.
#પાગલ

Gujarati Poem by Anil Bhatt : 111433638
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now