પરિચય થયો છે મને આજે,
કે પ્રણય થયો છે મને આજે!


મન સાથે મન નો....
હ્દય સાથે હ્દય નો....
સ્નેહ સાથે સ્નેહ નો....
આંખો સાથે આંખો નો...‌
શરૂઆત કરી છે મેં આજે....
અઢી અક્ષરની અનમોલ વાવણી....!

Gujarati Microfiction by Rupal : 111433466

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now