ના કર આટલો બધો પ્રેમ એ ,
પ્રેમનું દર્દ તું સહી નહિ શકે...
તૂટી જઈશ પોતાના જ હાથે
કોણે તોડ્યું એ પણ કોઈને તું કહી નહિ શકે...

Gujarati Romance by Chirag Vora : 111433326

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now