મારા વ્યક્તિત્વ નો પરિચય હું તમને શેનાં થકી આપું,

દર્પણ સામે ઉભો રહી પહેલા ખુદને ભીંતર ની ઓળખાણ આપું,
પ્રેમના વ્યવહાર થકી પરિચય મારો આ જગતને આપું,

સંસાર કરે સ્વીકાર કે અસ્વીકાર પહેલા ખુદને સમજ આપું

શબ્દો થી સરગમ રચી મારા ખુદની ઓળખાણ આપું,

Gujarati Blog by Parmar Mayur : 111433202

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now