#પરિચય
ફૂલ પૂછે ફોરમ થી રહસ્ય તારું,
નદી પૂછે આકાર પાણી થી.

મૂર્તિ પૂછે પથ્થર થી જાત,
કમલ પૂછે કાદવ થી નાત.

હું કહું દિલ ને આજ,
આપ પરિચય તારો મુજ ને આજ,

દિલ કહે,આ મંતર વાંચી લે,
અંતર માં ઝાંખી લે.
Mahek Parwani

Gujarati Poem by Mahek Parwani : 111433180

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now