સત્ય ઘટના...

ભાવનગરમાં એક ભાઇ મોર્નિંગ વોક માટે નિકળ્યા,
પોલિસ આવી પુછપરછ કરી ગાડીમાં બેસાડી પંદર કિમી. દુર ઉતારી દીધા , કહે બધા દિવસોનુ મોર્નિંગ વોક આજે જ પુરુ કરી લો..!!હવે બહાર નિકળતા નહિ...

એ ભાઇ બપોરે બાર વાગે હમણાં જ ઘરે પહોંચ્યા..

Gujarati Funny by Prem_222 : 111432803

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now