પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે
તો સમજવું કે સફળતા હજુ દુર છે
કોઇ દિવસ ભગવાન ઉપર ગુસ્સે ના થવું કે તમને કશું નથી આપ્યું,,

કારણ કે દરરોજ એક નવો દિવસ અને નવી સવાર આપે છે તમારા સપનાં પુરા કરવા માટે...

Gujarati Blog by RajniKant H.Joshi : 111432305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now