નવરાશ મળે ત્યારે તને યાદ કરી લઉં છું
તારી યાદો ને શબ્દો માં મઢી લઉં છું

લખુ છું હું કોઇ કાવ્ય કે શાયરી
એના જ સહારે વધુ જીવી લઉં છું

.... ✍️વિ. મો. સોલંકી "વિએમ"

Gujarati Shayri by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111432056

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now