મળી જાય જો એ બાળપણની મજા,
તો,શિકાર એનો કરવો છે,
કેમ કે,
યુવાનીનો આ જલસો હવે અમને નહી ફાવે,
મળી જાય જો એ સાથે રમનારા મિત્રો,
તો,શિકાર એનો કરવો છે,
કેમ કે,
પીઠ પાછળ રમી જનારા જોડે અમને નહી ફાવે,
મળી જાય એ બાળપણનો પ્રેમ,
તો,શિકાર એનો કરવો છે,
કેમ કે,
પ્રેમના નામે રમત કરનાર જોડે હવે અમને નહી ફાવે,
-----------------#-------------------#------------------#-------------------
#શિકાર