અકબંધ છે આ દિલ
લખીને શું કરું?

અકબંધ છે ફૂલની સુગંધ
સુંધીને શું કરું?

મઘમઘે મન
બોલીને શું કરું?

ગુંજી રહી છે ખુશીઓ
ચૂપ રહીને શું કરું?
#દિલ

Gujarati Poem by Jatin Lad : 111430939

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now