દખલગીરી છે ,બેગુનાહ ને સબૂત ની,
સાબૂત છે સ્વયં મહોબત, ગવાહ બની;

ગવાહી માંગતું , મન લાજતુ ખરે,
વિશ્વાસ નો શ્વાસ રૂંધાઇ ગયો અરે!

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111430906

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now