પરિસ્થિતી દરેકની એક જેવી નથી હોતી સમસ્યાઓ દરેકની એક જેવી નથી હોતી
છુંદવું પડે છે મનને
પહાડ જેવા સમય નાં પત્થર થી
જરૂરિયાતો દરેક ની એક જેવી નથી હોતી
શૈલેષ જોશી

Gujarati Thought by Shailesh Joshi : 111430815

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now