દિલના સોદા કરનારાને ખબર નથી હોતી કે દિલમાં માત્ર અેકલા ધબકારા જ નથી હોતા પણ લાગણીઓથી લથપથ લોહીનાં તળાવો પણ હોય છે.
-----અર્જુનસિંહ .કે.રાઉલજી
#દિલ

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111430746

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now