જેના દિલ ના દરિયા માં ક્યારેય ઓટ ના હોય,
જેનાં પ્રેમ નાં સાગરમાં કાયમ ભરતી જ હોય,
જેનાં સ્મિતમાં બારેમાસ વસંત જ હોય!
જેનાં પ્રેમ ને પાનખર ક્યારેય ના નડતી હોય,
જે સંબંધનાં તાંતણામાં ક્યાંય ગાંઠ નાં જડતી હોય,
તે હસતો ચહેરો, સગપણ માં" માઁ " સિવાય બીજો કોઈનો ના હોય !!!!!
dr. priyanka gorasiya