Prem_222:

પ્રેમ કરવો એ કોઈ બાળકો નું કામ નથી,
અને
દરેક લોકોને એમાં સફળતા મળતી નથી,
દિલ અને મન આવે તો છે બધા ઉપર,
પણ
સામેથી અપનાવવાનો એકરાર મળતો નથી,
દિલ કોઈ પર લગાવતા બધાને આવડે છે,
પણ
તૂટયા પછી જોડતા કોઈને આવડતુ નથી,

#દિલ

Gujarati Blog by Prem_222 : 111430393

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now