દિલ તને કહું છું સંભાળ છો કે નહીં ,
આ દિલમાં રાજ કરતું હતું તે બીજા કોઈ ના દિલમાં રાજ કરવા જતું રહ્યું
હવે તો સમજી જા તે આપણું નથી રહ્યું.
#દિલ

Gujarati Blog by Kishan Bhatti : 111430386

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now