પ્રેમ કરું છુ પ્રેમ કરું છુ
એવુ ન કહ્યા કરો
પાગલ થઇ કોઇની પાછળ
આમતેમ ન ફર્યા કરો.
થવાના હશે જ્યારે
પ્રેમ થઈ જશે ત્યારે.
હું રહી ગયો-રહી ગયો
ફરીયાદ એવી ન કર્યા કરો.
દિલ તુટી ગયું મારું
ને પ્રેમમાં દગો મળ્યો.
ભારે એવો ખોટો રાખીને
મજનું ન બન્યા કરો.
#દિલ