પ્રેમના પ્રકરણમાં આ દિલ બહુ વખણાય છે,
સાંભળ્યું છે તે વગર બોલે પણ એકબીજાની ધડકન બની જાય છે,
કંઇક તો જાદુ હશે જ પ્રેમમાં,
એટલે જ તો આ પ્રેમીઓ એકબીજાની જિંદગી બની જાય છે. DJC✌️
❤️

#દિલ

Gujarati Romance by DJC : 111430272

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now