દિલ તો એનું પણ દુખ્યું હશે,
હેરાન તો એ પણ થઈ હશે,
દુર જવા કહેવું કાંઈ સહેલું નથી,
નજીક તો એને પણ રહેવું હશે....
#દિલ

Gujarati Shayri by Bharat Parmar_bk : 111430091
Bharat Parmar_bk 7 year ago

આભાર ભાઈ 🙏😊

SENTA SARKAR 7 year ago

wah bharat bhai wah...❤️❤️❤️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now