#દિલ
કેટલું અજીબ છે ને લોકો પ્રેમ માં પોતાનું દિલ આપે છે
કોઈ નું દિલ લે છે કોઈ ના દિલ માં રહે છે & કોઈ નું દિલ તોડે પણ છે.
પણ, શું ખરેખર દિલ કોઈ ને આપવાં જેવી વસ્તું છે ખરી ???
જો સાચેજ દિલ કોઈ ને આપવાની વસ્તુ હોત ને તો તેમાં ધબકાર મુકી ભગવાને તેને આપડા જીવન સાથે ના જોડયું હોત બીજા બધા અંગો ની જેમ ગમે ત્યાં છૂટું છવાયું મૂકી દીધું હોત..
જો ખરેખર કોઈ ને કઈ આપવું હોય તો તમારો સાથ અને સમય આપોજો કેમકે 💟દિલ 💟 કોઈને આપવા જેવી વસ્તુ છેજ નહીં...✍