દિલ પૂછે મારું દોસ્ત તું કયાં જાય છે,
જરાં સામે તો નજર નાખ,
સામે જ ખબર દેખાય છે.....
જયારે મારું દિલ મને કહે કે,
દોસ્ત તું કોઈ ના પ્રેમ માં ના પડી જતો કારણ, કે અત્યારે ટાઈમ પાસ નો પ્રેમ વધુ અને સાચો પ્રેમ હવે ઓછા કરે છે. તો પણ હું પ્રેમ ના પ્રકરણ માં પડું છું, અને પસ્તાવો કરું છું.
#દિલ