Gujarati Quote in Shayri by Rima Vora

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખની અગાશીમાં અંધકાર દેખાઈ છે,
દિલની દુનિયામાં દર્દ બેસુમાર દેખાઈ છે.
આવન જાવન ચાલું છે આ દર્દનુ દરિયામાં,
અશ્રુઓં ઉભરાઈ છે.
જાણે ભરતીમાં બહાર દેખાઈ છે.
ખોટા છે આ વરસતા લાગણીનાં ઝરણાઓ,
ના ના આમાં ક્યાં મલ્હાર દેખાઈ છે.

#દિલ

Gujarati Shayri by Rima Vora : 111429826
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now