જીવન માં એ જ તો વાત મને કાયમ ખટકે છે...
આ સબંધો જોખમી વીજ તાર ની જેમ લટકે છે..

સાચા સંબંધો શોધવા લોકો કાયમ ભટકે છે...
અંતે આ દંભી સંબંધો પર આવી ને જ અટકે છે...

✒️ ... આશુ

Gujarati Thought by Himanshu Thakkar : 111429563

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now