બેશક, લૂંટાવી , જ દેવાનું છે
પણ આવડત કોઈને ક્યાં છે?

હકીકતમાં,તો છૂટી જાય બધું
અંતકાળે સાથે, કશું ક્યાં છે?

સમજ નથી , સાચી જીવન ની,
પ્રકૃતિ માં સ્થાયી, કશું ક્યાં છે?

અણધડ છે ખયાલી, જીંદગીને,
સ્વપ્નમાં તો વળી,સત્ય ક્યાં છે?

આનંદ બેહિસાબ છે, જીવંત ને,
સાચેજ જીવંત, કેટલા ક્યાં છે?

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111429302

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now