જો પ્રેમ કરવો જ હોય તો તમારા માતા -પિતા અને તમારી જાત અને તમારા પરિવારને કરજો સાહેબ આનાથી વધારે તમને કોઈ પ્રેમ નહિ કરી શકે,
તમારો સમય તમારી કારકિર્દી બનાવામાં વાપરો નહિ કે જીવનસાથી ની શોધ માં કેમ એ તો સમય આવ્યે મળી જ જશે......
સમયની કિંમત ફક્ત સમય જ બતાવી શકે છે.....
Mr : N.D. Chavda ..