મને હસવા ન જોઇએ જોકર ને મિત્રો,
મને રડવા ન જોઇએ ખૂણો ને ખાંચો,
મને ખાવા ન જોઇએ પીઝા ને પાંઉ,
મને રહેવા ન જોઇએ ઘર ને બંગલો,
મને ન જોઇએ કંઈ આ, તે કે અન્ય,

જો હોય મારી પાસે મારી
'માં'...

*** ચેતન ***

Gujarati Thought by Chetan : 111429197

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now