આશ્ચર્ય છે સરકતા યૌવનને, શાશ્વત માણે,
રોજ સવારે દર્પણમાં, સૌંદર્ય શાશ્વત માણે;

છેતરામણો છે કાળ, ભવરોગ શરીર કારણ,
સર્પ ના મુખમાં મેઢક, આનંદ કેવી રીતે માણે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111429178

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now