હું ને સજાવતા ,એ રુસણા જોઈએ
તું ભાવે નજરમાં ,મનામણાં જોઈએ;

હ્દયે ભાવ ઉજાગર,  કરતી દિલ્લગી,
થોડા છણકા દિલ, સલામત જોઈએ;

વેદના થાય ક્યાંક, અશ્રુઓ છલકાઈ,
વિરહી ભાવમાં,   ઈન્તેજારી જોઈએ;

તપન છે ધરતી ના કાળજાંને કોરતીએ,
વ્યથાની કથાઓ,પણ દમદાર જોઈએ;

આનંદ સહજ તો છે,  મળવું આપ માં,
જ્ઞાનમાં  પામવાની, એક કળા જોઈએ;


==={{{====}}}=={{{====}}===

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111429171

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now