Gujarati Quote in Blog by Aradhyaba

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાંભળવું છે તારા શબ્દો માં,
મારૂં નામ ફરી એકવાર આજે.

ફરી આજે તારું થઈ જવું છે,
તારો હાથ પકડી ને ‌ચાલવુ‌ છે ‌.

યાદો માં નહીં ‌હકીકત માં
મારે તને મળવું છે આજે .

મારે પણ‌ તારા હોઠો પર આજે,
ફરી એકવાર સ્મીત જોવું છે.

ભુલી ને બધું દદૅ હવે,
ફરી આજે તારી સાથે જીવવું છે.

જ્યાં મળ્યા હતા આપડે ,
ત્યાં ફરી મારે તને મળવું છે.

ખોવાઈ ગયેલી લાગણી ને,
ફરી આજે ગોતવી છે.

સંભળાવે તું આજે મને,
ફરી મારે મૌન થઈ ને સાંભળવું છે.

Gujarati Blog by Aradhyaba : 111429130
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now