હરતી ફરતી મેં પ્રાર્થના જોઈ..
સ્વર્ગ ની તો મને નહિ ખબર..,
પણ મેં માઁ ની આંખો માં ,
ભગવાન ની પ્રતિમા જોઈ..
- Honey
Lakhlani

Gujarati Thought by Honey : 111429128

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now