Gujarati Quote in Poem by Piyusha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જેમ એક સમુદ્ર માં મળતી બધી નદીઓ,
એક જ શબ્દ "માં" મળતી બધી લાગણીઓ ,

મમતા પામવા થઈ જતા ઈશ્વર પણ મજબૂર ,
વારે - વારે જન્મ લેવા થઈ જતા એ પણ આતુર,

દુનિયા તેની તો બસ તેના બાળક ના હાસ્ય માં,
તેના પાલવ સમ બીજી કોઈ શીતળ છાયા ન વિશ્વ માં,

છો રહેતા અમે દુનિયાના કોઈ પણ ખુણામાં,
રહેશે તારું આગવું સ્થાન અમારા દિલમાં "માં" .

પીયૂશા ગોંડલીયા..

Gujarati Poem by Piyusha : 111429108
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now