======================

મળી જો, મને  એકવાર ,દિલ માંહી,
ભુલી જાય તું પણ ,પછી જાત ડાહી;

લૂંટાવી દેવાની છે , એ વાતો ન્યારી,
પછી પામી લેવાની, દિલ શહેનશાહી

ઉતારી હ્દય માં, ખૂદી ને મીટાવી
નજરમાં નજર થઈ છે,એ જાણે ડાહી;

ભૂલી ને જગત ને,   ડુબાડી  પછી થી,
મળી જાય ચાવી,   ખજાનો એ શાહી;

હું આનંદ  સહજે  , અહીં તો સમાયો,
દુઃખો ને સુખો થી,.    છુટી જાય રાહી;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111429012

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now