એકવાર સાંભળ તું..
એકવાર સાંભળ તું..
મારા દિલ ની આવાજ...જે હંમેશા તારું નામ જ જપે છે
એકવાર સાંભળ તું..
મારા દિલ નો એ ધબકાર...જે તારા માટે જ ધબકે છે.
એકવાર સાંભળ તું..
મારા હૈયા ની ઉર્મિઓ નો રણકાર...જે તારા માટે જ રણકે છે.
એકવાર સાંભળ તું..
મારી પ્રેમવર્ષા નો પ્રેમરાગ...જે તારો જ આલાપ ગુણ ગુણે છે.
બ્રિજ રાજ
#સાંભળવુ