સાંભળવુ છે તારા મુખે થી પ્રેમ ની એ ગીત
શબ્દો ની સરગમ વચ્ચે બાંધવી એ પ્રીત
દુનિયા થી અનોખી છે આપણી રીત
તું સંગાથે છે ને મારી તો ચોક્કસ થશે જીત...S.Thakkar
#સાંભળવુ

Gujarati Blog by Sraddha : 111428867

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now