સ્ત્રી નુ જીવન સહેલુ નથી સાહેબ
જેની માટે પોતાના સપના ભૂલ્યા
એજ માણસ કદર ભુલી જાય છે
જે માણસ ની બધુ સાંભાળ્યું
એજ વ્યક્તિ એની કોઇ વાત
સાંભળવા રાજી નથી સાહેબ
એક દિવસ માટે તમે તમારી માતા/ પુત્રી/ બહેન નુ જીવન જીવી ને જોવો
પોતાના જ ઘર મા એક નોકર તરીકે રહેવાનો અહેસાસ થશે
મા/ દીકરી/ બહેન થી ભુલ થાય તો બધા ના કહેલા કડવા શબ્દો
સાંભળશે
પણ જો ઍ તમને કઈ સાંભળાવશે તો ગમશે નહી તમને
#સાંભળવુ