તારી હર વાત સાંભળવી ગમે છે મને
તારી હર ઝીદ પુરી કરવી ગમે છે મને

રોજ એક જ પ્રાથના કરુ છુ કે
મારા છેલ્લા સ્વાસ સુધી તને સંભાળતી રહુ

#સાંભળવુ

Gujarati Blog by Dhara Rathod : 111428423

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now