બાપુ આજે તમારે મારી વાત સાંભળવી પડશે
મારી માં આજ સુધી તમારી વાત સાંભળતી આવી છે. અને આગળ સાંભળશે જ. તમારી સાચી ખોટી કોઈપણ વાત વગર વિરોધે સાંભળે છે. કારણ આજે ખબર પડી મારી માં યતીમ છે. એના કાકા કાકી રહેમદીલી થી જીવી ગઈ આપના ધર ની વાત કાકા કાકી ને ખબર પડે તો આબરૂ નુ શુ? એટલે મારી માં સાંભળી જ લે અને લેશે. બાપુ ખોટો અહમ છોડી માં ની વાત સાંભળો આજે એ મારાં માટે વાત કરવા માંગે છે. એનું સ્વપ્ન પૂરું કરવા માંગે છે. હું તમારું અને એનું પણ નામ ઉજાળું. મારી માં નુ સાંભળવું પડશે સાંભળવું પડશે.
માતૃ દિન ના ખુબ ખુબ વધામણાં.
#સાંભળવુ