કવિ અને તેના રસિકની મુંઝવણ#
કવિ તેની કવિતા વાંચી વિરામ લેવા જાય છે
ત્યારે એક રસિક ઉમળકભેર કવિ ભાઈ ને પૂછે છે શ્રીમાન તમે આ રચના કરી તેમાં તમે શું કહેવા ઈચ્છો છો..
કવિ ભાઈ જેમ બ્રહ્માજી રચના કરી વિશ્વની રચના શા માટે કરી તે ઉકેલતા નથી તે મુજબ હું મારી રચનાઓ નો અર્થઘટન કરતો નથી
તમને જે રસ ઉત્પન્ન થાય રસિક તેમાં તમે નફામાં બસ એટલુંજ કહીશ....😄😁