શબ્દો ને "સેનેટાઈઝ" કર્યા છે અને
કવિતાઓ પર "કરફ્યુ" લગાવ્યો છે,

ફેલાય નહીં "સંક્રમણ" મારા પ્રેમ નું એટલે લાગણીઓ પર "લોકડાઉન" લગાવ્યું છે....

Gujarati Shayri by Rakesh Chavda : 111428358

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now