કયા વસે તુલસી ને કયા વસે રામ
કયા રે વસે મારા શ્રીભગવાન?
વનમા વસે તુલસી ને મંદીરમા વસે રામ
રૂદીયામા વસે મારા શ્રીભગવાન.

Gujarati Religious by બાબા સત્સંગી : 111428217

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now