Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગીમાં બધા પોતાના કાયદા અને સિદ્ધાંત હોયછે. કોઈ વ્યક્તિમાટે જે કર્તવ્ય છે તે બીજા માટે પાપ પણ હોઈ શકે છે. શાસ્ત્ર અનુસાર જે કર્મોને પાપ માનવામાં આવે છે તેની સદા તેને પોતાના મૃત્યુ પછી મળે છે. ક્યા પાપની કેવી સજા મળી છે. તેનું વર્ણન ગરૂડ પુરાણમાં કંઈક આ પ્રકાર આપ્યા છે.

ગરૂડજી બોલ્યા – ભગવાન જીવોને તેના ક્યા પાપ કેવી સજા મળે છે. તે કેવા પાપ કરવાથી આવતો જન્મ કેવા રૂપમાં મળે છે તે પણ જણાવો....

ભગવાને કહ્યું છે ગુરુડ ધ્યાનથી સાંભળો –

- બ્રહ્મ હત્યા કરવાથી ક્ષય રોગી.

- ગાયની હત્યા કરનારને કુબડાના રૂપે.

- કન્યાની હત્યા કરનાર કોઢી.

- સ્ત્રી પર હાથ ઉઠાવનાર રોગી.

- પરસ્ત્રી ગમન કરનાર નપુંસક.

- ગુરુપત્ની સેવનથી ખરાબ શરીર વાળું રૂપ આપે છે.

- માંસ ખાવાથી કે મદિરા પીનારના દાંત કાળા તથા અંગ લાલ થાય છે.

- દૂધને ન આપનાર એકલા મિઠાઈ ખાનારને ગળાનો રોગ થાય છે.

- ઘમંડથી ગુરુનું અપમાન કરનારને મરઘી બનવું પડે છે.

- ખોટી સાક્ષી પૂરનારને મુંગા બનવું પડે છે.

- ચોપડીની ચોરી કરનારને જન્માંધ.

- ખોટું બોલનારને બહેરાશ આવે છે.

- ઝેર આપનાર પાગલના રૂપમાં આવે છે.

- અન્ન ચોરી કરનાર ઉંદર બને છે.

- અત્તરની ચોરી કરનાર છછુંદર થાય છે.

- ઝેર પીને મરનાર કાળો સાપ બને છે.

- કોઈની આજ્ઞા નથી માનતા તે નિર્જન વનમાં હાથી થાય છે.

- બ્રાહ્મણ જો ગાયત્રી જપ ન કરે તો તેને આગલા જન્મમાં બગલાનું રૂપ મળે છે.

- પતિના ખરાબ-સારું કહેનાર પત્ની જૂં બને છે.

- પરપુરુષની કાના રાખનાર સ્ત્રી ચામાચીડીયું બને છે.

- મૃતકના અગીયારમાં ભોજન કરનાર કુતરા બને છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111428039
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now