Gujarati Quote in Whatsapp-Status by Tr Ajit

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લડી લેવુ પડશે સાહેબ, લડી લેવુ પડશે......
આપણે સાવચેતી રાખી કોરોના સામે લડીલેવુ પડશે,
મન મજબૂત કરીલેવુ પડશે સાહેબ, મન મજબુત કરીલેવુ પડશે......... ધ્યાન ધરીને મન મજબૂત કરીલેવુ પડશે.....
તન -મન નુ જતન કરીલેવુ પડશે સાહેબ, જતન કરી લેવુ પડશે.... યોગ પ્રાણાયામ કરી તન -મન નુ જતન કરીલેવુ પડશે......
આયુર્વેદ તરફ પાછા વળવુ પડશે સાહેબ, આપણે પાછા વળવુ પડશે.....
ચરક અને શુશ્રૂતની ગાથા ગણગણવી પડશે સાહેબ આપણે ગણગણવી પડશે..
લડી લેવુ પડશે સાહેબ, લડી લેવુ પડશે ,આપણે સાવચેતી રાખી કોરોના સામે લડી લેવુ પડે....
લોકડાઉનનુ પાલન કરી લેવુ પડશે સાહેબ, કરી લેવુ પડશે...
વિશ્વ રૂપી પરિવાર ને બચાવવા લોકડાઉનનુ પાલન કરી લેવુ પડશે.... .stay Home be safe 🙏🙏🙏

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111427876
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now