હવે પૃથ્વી ઈશ્વરની દ્રષ્ટિ માં દુષ્ટ થઈ ગઈ હતી. અને અત્યાચારથી ભરેલી હતી. ઈશ્વરે પૃથ્વી પર જોયું તો તેમાં નરી દુષ્ટતા હતી; કારણ, પૃથ્વી પરનાં બધાં માણસોએ #દુષ્ટતાનો માર્ગ અપનાવ્યો હતો.
ઈશ્વરે પૃથ્વી પરનાં બધા લોકોનો અંત લાવી દેવાનો નિશ્ચય કર્યો સિવાય નૃહ અને તેનાં વંશજોનો. અને પૃથ્વી પર જળપ્રલય થયો. જેનું જોર દોઢસો દિવસો સુધી ચાલ્યું.
પૂ - ૧, ઉત્પત્તિ; જૂનો કરાર, પવિત્ર બાઈબલ
#દુષ્ટતા