રમત એવી રમી ગયો કે સૌની આંખમાં ધૂળ નાંખી લગ્ન કરી દુષ્ટતા આચરવાનો છે તેની ભનક સુદ્ધા ના આવવા દીધી! લગ્ને લગ્ને કુંવારો એ લગ્ન બાદ પત્ની પૈસા આપે તો પત્ની તરીકે સ્વીકારે તેવી શરતની દુષ્ટતા આચરતાં ના અચકાયો. પૈસા માટે સ્ત્રીના સત્વ સાથે ખેલી ગયો ખેલ,રમત એવી રમ્યો કે પોતે વ્હાલો બની ગયો ને ઘરની દીકરી એની દુષ્ટતાનો ભોગ બનતી રહી